કેશોદના અગતરાયમાં 6 બહેનોના એકના એક ભાઈએ આપઘાત કર્યો
મૃતક નિલેશ દાફડાએ સાસરિયાઓના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની ચર્ચા. પત્ની, સસરા સહિત ત્રણ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ.
મૃતક નિલેશ દાફડાએ સાસરિયાઓના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની ચર્ચા. પત્ની, સસરા સહિત ત્રણ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ.
ભાજપ સાશિત આ રાજ્યમાં ગાય પર દૈનિક રૂ. 40 ખર્ચ થાય છે, જ્યારે કુપોષિત બાળકો પર દૈનિક માત્ર 8 રૂ. ખર્ચાય છે.
પોલીસ દલિત યુવકને ઉપાડી ગઈ. કસ્ટડીમાં યુવકના ગુપ્તાંગમાં લાકડી ખોસી દેતા યુવક બેભાન થઈ ગયો. ત્રણ પોલીસકર્મીઓ અને પડોશી સામે ફરિયાદ નોંધાઈ.
દલિત યુવકે બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે યુવતીના પરિવારને પસંદ નહોતું. તેથી યુવતીના પિતાએ કોલેજમાં ઘૂસી ગોળી મારી દીધી.