પહેલીવાર ગાંધીનગરમાં ભાજપની બેઠકમાં સંઘના કાર્યવાહ હાજર રહ્યા

BJP Sangh representatives

ગુજરાતમાં મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ મામલે ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પહેલીવાર RSS ના પ્રાંત કાર્યવાહ ઉપસ્થિત રહ્યા.

આદિવાસી વિદ્યાર્થી જૂતા પહેરીને ન આવતા શિક્ષકે લાકડીથી માર્યો

Tribal student beaten

આદિવાસી વિદ્યાર્થી સ્કૂલમાં જૂતા પહેરીને ન આવતા શિક્ષકે લાકડી લઈને ફટકાર્યો. વિદ્યાર્થીના પગ-પીઠ પર ગંભીર નિશાન પડી ગયા.

ગર્ભવતી પત્નીની હત્યા કરી પતિએ માથું-હાથ નદીમાં ફેંક્યા, ધડ ઘરે રાખ્યું

Husband kills pregnant wife

બ્રાહ્મણ શખ્સે તેની ગર્ભવતી પત્નીની હત્યા કરી. મૃતદેહના ટુકડા કરી માથું, હાથ-પગ નદીમાં ફેંકી દીધા, ધડ ઘરમાં રાખ્યું.

ગુજરાત BSP નેતાની માતાનું અવસાન થયું, છતાં પક્ષનું કામ ન છોડ્યું

Gujarat BSP

ગુજરાત BSP ના નેતા પી.એલ.રાઠોડના માતાનું બે દિવસ પહેલા અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ ક્ષણોએ હાજર રહેવાને બદલે પક્ષના કામને મહત્વ આપ્યું.

‘ભૈયા, ભૈયા..છોડ દો…’ દલિત યુવકનો હૃદયદ્રાવક વીડિયો વાયરલ

dalit youth beaten

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક દલિત યુવકને ત્રણ યુવકો કશા જ કારણ વિના પકડીને ઢોર માર મારે છે.