દીવમાં પોલીસને પાર્ટી આપી 40 ગુનાનો આરોપી 5 કલાક શહેરમાં ફરતો રહ્યો!

દીવ કોર્ટમાં આરોપીને જૂનાગઢથી મુદત માટે લઈ જવાઈ રહ્યો હતો. આરોપી પોલીસને પાર્ટી આપી 5 કલાક સુધી મુક્તપણે દીવમાં ફરતો રહ્યો.
‘મૌર્ય’ અટકના કથાકારે ‘તિવારી’ બની કથા વાંચી, ગામલોકોને પગ પકડાવ્યા

કથાકારે સાત દિવસ સુધી પોતાની જાતિ છુપાવીને કથા કરી. ગામલોકોને તેની જાતિની જાણ થઈ જતા જાહેરમાં પગ પકડાવી માફી મગાવી.
દુષ્કર્મ પીડિતા દલિત સગીરાએ સમાધાનની ના પાડતા પોલીસે માર માર્યો?

દુષ્કર્મનો ભોગ બનેલી એક દલિત સગીરા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે તેને ન્યાય અપાવવાને બદલે સમાધાનનું દબાણ કર્યું. પીડિતાએ ઈનકાર કરતા માર માર્યો?
મરાઠાઓને OBC દરજ્જો મળશે, તો મુંબઈ ઠપ્પ કરી દઈશું!- OBC સંગઠનો

મહારાષ્ટ્રમાં મરાઠાઓને OBC માં સામેલ કરવા મુદ્દે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઈ છે. હવે OBC સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છે.
‘Mayawati ના નેતૃત્વમાં દલિતોનું મહાગઠબંધન બનાવો’ – રામદાસ આઠવલે

‘Mayawati ના નેતૃત્વમાં દલિત રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવું જોઈએ.’ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદનનો શું અર્થ?
સુરેન્દ્રનગરમાં 2000 જેટલી આશાવર્કર બહેનો હક માટે રસ્તા પર ઉતરી

સુરેન્દ્રનગરમાં 2000થી વધુ આશાવર્કર બહેનોએ સરકાર લઘુત્તમ વેતન કરતા પણ ઓછું વેતન આપતી હોવાથી રોષ ભભૂકી ઉઠ્યો છે.