માબાપ લોન ન ચૂકવી શકતા કોન્ટ્રાક્ટરે 6 વર્ષના બાળક પાસે મજૂરી કરાવી
મજૂર દંપતીએ બ્રાહ્મણ કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 50 હજાર લોન પેટે લીધી હતા. જે ચૂકવી ન શકાતા કોન્ટ્રાક્ટરે તેમના 6 વર્ષના બાળકને સાત વર્ષ સુધી બંધુઆ મજૂર તરીકે રાખ્યો.
મજૂર દંપતીએ બ્રાહ્મણ કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 50 હજાર લોન પેટે લીધી હતા. જે ચૂકવી ન શકાતા કોન્ટ્રાક્ટરે તેમના 6 વર્ષના બાળકને સાત વર્ષ સુધી બંધુઆ મજૂર તરીકે રાખ્યો.
સૌરાષ્ટ્ર યુનિ.માં ઉચ્ચ અધિકારીઓની કૃપાથી કોઈપણ પ્રકારની જાહેરાત કે ઈન્ટરવ્યૂ વિના સગાઓને સીધા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભરતી કરી દેવાયા.
ગાંધીનગરના અડાલજમાં મધરાતે નર્મદા કેનાલ પર બર્થ ડે ઉજવી રહેલા અમદાવાદના યુગલ પર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો. યુવકનું મોત. યુવતીની હાલત ગંભીર.
ભાજપના પૂર્વ નેતાએ દલિત યુવકોને જાતિસૂચક અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે ભાજપ નેતા સામે તપાસ શરૂ કરી.
દલિત યુવક મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન કેટલાક લોકોએ તેને રોકીને હુમલો કરી દીધો. યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.