National Sports Policy 2025 ધાર્યા લક્ષ્યો પાર પાડશે ખરા?
નવી ખેલકૂદ નીતિને લઈને કેન્દ્ર સરકારે અનેક મોટા દાવાઓ કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે સવાલ એ છે કે, National Sports Policy 2025 ધાર્યા લક્ષ્યાંકો પાર પાડશે ખરા?
નવી ખેલકૂદ નીતિને લઈને કેન્દ્ર સરકારે અનેક મોટા દાવાઓ કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે સવાલ એ છે કે, National Sports Policy 2025 ધાર્યા લક્ષ્યાંકો પાર પાડશે ખરા?
સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ દ્વારા ડો.આંબેડકરની ધમ્મક્રાંતિની પ્રેરણા હેતુ વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન, સાહિત્ય પ્રચાર કાર્યક્રમ યોજાયો.
દલિત પરિવાર તેના ખેતરમાં કપાસનો પાક જોવા માટે ગયું હતું. આરોપી અને તેના ચાર પુત્રોએ હુમલો કરી હાથપગ ભાંગી નાખ્યા.
આદિવાસી યુવકની હત્યા બાદ નીકળેલી રેલીમાં પ્રદર્શનકારીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ થતા 18 આદિવાસીઓ ઘાયલ, 100ની અટકાયત.
કડીના એક ગામમાં 13 વર્ષની દલિત છોકરીને ઠાકોર યુવકે એટલી હેરાન કરી કે સગીરા ભણવાનું છોડી ઘરના બારીબારણાં બંધ કરી અંદર બેસી રહે છે.