‘તમે પહેલગામના હિંદુઓને માર્યા છે, હું તમારી ડિલિવરી નહીં કરાવું…’

ડોક્ટરે મુસ્લિમ પ્રસુતાને કહ્યું, “તમે પહેલગામમાં નિર્દોષ હિન્દુઓને મારી નાખ્યા. તમને પણ મારી નાખવા જોઈએ. જેથી તમને ખબર પડે કે તે કેવું લાગે છે…”
ગુજરાતમાં દલિતોએ હવે જાતિ સાબિત કરવા આધારકાર્ડ સાથે રાખવું પડશે?

ગુજરાતમાં હવે દલિતોએ તેમની જાતિ સાબિત કરવા માટે ઓળખના પુરાવા ખિસ્સામાં રાખવા પડે તેવા દિવસો આવી ગયા છે. જાણો શું છે આખો મામલો.
નવસારીની દલિત યુવતીને ગર્ભવતી બનાવી દેનાર ભાજપ કાર્યકર જેલમાં

નવસારીની દલિત યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને જાતિસૂચક અપશબ્દો કહી તરછોડી દેનાર ભાજપ કાર્યકરને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
અમેરિકામાં ભારતીય દલિત વિદ્યાર્થીની લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી

Dalit News: અમેરિકામાં દલિત વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. યુવક ગેસ સ્ટેશન પર પાર્ટ-ટાઇમ જોબ કરતો, લૂંટારાઓએ છાતીમાં બે ગોળી મારી દીધી.