જૂનાગઢના ચોકી ગામે દલિતોએ સામૂહિક હિજરતની ચીમકી ઉચ્ચારી

જૂનાગઢના ચોકી ગામે દલિતોએ પૂર્વ સરપંચ અને સાગરિતોથી તંગ આવી જઈને કલેક્ટરને આવેદનપત્ર આપી સામૂહિક હિજરતની ચીમકી આપી.
‘મને છાતીમાં દુઃખે છે..’, જૂનાગઢમાં દલિત યુવકનું શંકાસ્પદ મોત

જૂનાગઢમાં દલિત યુવકનું શંકાસ્પદ સ્થિતિમાં મોત. યુવકનો ભાઈએ માર માર્યાની આશંકા વ્યકત કરતા હત્યા-અકસ્માતની દિશામાં તપાસ શરૂ.
દલિત પરિણિતાને ધમકી આપી 7 યુવકોએ ગેંગરેપ ગુજાર્યો

Dalit News: દલિત મહિલાને ધમકી આપી સાત યુવકોએ ગેંગરેપ આચર્યો. પોલીસે 6 આરોપીની ધરપકડ કરી, મુખ્ય આરોપી હજુ ફરાર.
જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આખું ઉત્તર ગુજરાત મેદાનમાં ઉતર્યું

જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉત્તર ગુજરાત-કચ્છમાં લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતર્યા. મેવાણીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલ્યો.