‘અહીં ગાયો કાપો છો?’ કહી દલિતો પર હિંદુ સંગઠનોનો હુમલો
Dalit News: દલિત વેપારીઓ પર ગૌહત્યાનો આરોપ મૂકી હિંદુ સંગઠનોએ હુમલો કર્યો. હુમલાખોરોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું.
Dalit News: દલિત વેપારીઓ પર ગૌહત્યાનો આરોપ મૂકી હિંદુ સંગઠનોએ હુમલો કર્યો. હુમલાખોરોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું.
psycho killer Poonam: મારાથી સુંદર કોઈ હોઈ ન શકે તેવા ભ્રમમાં રાચતી સાયકો કિલરે પોતાના પુત્ર સહિત 4 બાળકોની હત્યા કરી.
Dalit News: દલિત યુવકને રિહેબ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં અચાનક તેનું મોત થયું. શરીરમાં ઈજાના નિશાન. CID તપાસ શરૂ.
Indian Constitution: ભારતનું બંધારણ એક નાગરિક તરીકે આપણને કેટલા અને કેવા હક-અધિકારો આપે છે તે સમજો.
Special story: ગુજરાતમાં ભાજપના રાજમાં ગુંડાઓ-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું આંકડાઓ કહે છે.
Dalit News: દલિતોની જમીન પડાવી લેવા રાજ્યકક્ષાના મંત્રીના ટ્રસ્ટે તેમને બીમાર ગણાવતા નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યા!
સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન બાદ ગ્રામ વિકાસ કમિશનરનો પરિપત્ર. પંચાયતોને ફિડીંગ ઝોન બનાવવા સૂચના.