કથાકારે સગીરા પર રેપ કર્યો અને બે વાર ગર્ભપાત કરાવ્યો!

કથાકારે સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. સગીરા ગર્ભવતી થઈ જતા ગર્ભાપાત કરાવી ભાગી ગયો!
‘ચર્ચમાં લોકોને નિશાન બનાવાય છે…” ખ્રિસ્તીઓએ પીએમને કરી અપીલ

ક્રિસમસ નિમિત્તે ખ્રિસ્તીઓએ પીએમ મોદી સમક્ષ દેશમાં ખ્રિસ્તીઓ પર વધી રહેલા હુમલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી.
આંબેડકર હોલની દિવાલ તોડી જાતિવાદીઓએ અંદર દુકાનો બનાવી!

Dalit News: આંબેડકર હોલ પર જાતિવાદી તત્વોનો હુમલો. હોલની સીમા દિવાલ તોડી અંદર ગેરકાયદે કબ્જો જમાવી દુકાનો બનાવી દીધી.
“મારા શરીર પર 250 ટાંકા, હાથ-પગમાં સળિયા નાખેલા છે…”

ઉન્નાવ રેપ કેસમાં આરોપી ભાજપ નેતા કુલદીપ સેંગરને જામીન મળતા પીડિતા દલિત દીકરીએ વ્યથા વ્યક્ત કરી.
ઉન્નાવ બળાત્કાર પીડિતા રાહુલ ગાંધી-સોનિયા ગાંધીને મળી

ઉન્નાવ બળાત્કાર પીડિતા દલિત દીકરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ન્યાયની ખાતરી આપી.
PM MODIના મતવિસ્તારમાં દલિતોએ જાતે રસ્તો બનાવવો પડ્યો

Dalit News: PM MODIના મતવિસ્તાર વારાણસીમાં તંત્રે રસ્તો ન બનાવતા દલિતોએ ફંડ ભેગું કરી જાતે રસ્તો બનાવ્યો.