15 વર્ષની દલિત દીકરી પર ગેંગરેપ, મૃતદેહ પણ દાટી દેવાયો!

dalit news

દલિત સગીરા પર ગામના જ કેટલાક લોકોએ ગેંગરેપ કર્યા બાદ શબને દાટી દેવાયાનો આરોપ. 20 દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો.

જોરાવરનગરમાં શહીદ ઉધમસિંહની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

martyr Udham Singh

જોરાવરનગરમાં એક શામ શહીદોં કે નામ કાર્યક્રમ અંતર્ગત શહીદ વીર ઉધમસિંહની જન્મ જયંતી ઉજવાઈ.

વાંસદામાં આદિવાસી વિદ્યાર્થીઓ મહિના પછી પણ પાઠ્યપુસ્તકોથી વંચિત

Vansda news

Adivasi News: ગુજરાત સરકાર એકબાજુ ભણશે ગુજરાતનું સૂત્ર આપી રહી છે, બીજી બાજુ આદિવાસી પટ્ટામાં સમયસર પુસ્તકો પહોંચતા નથી.

મુસ્લિમ યુવકને “બાંગ્લાદેશી” ગણાવી ટોળાએ માર મારી હત્યા કરી

Muslim youth lynched by mob

ફરી એકવાર, ભાજપ શાસિત રાજ્યમાં બંગાળી ભાષી સ્થળાંતરિત કામદારોને નિશાન બનાવવામાં આવ્યા છે. ભાજપના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો અને તેમને બાંગ્લાદેશી ઘુસણખોર ગણાવી હુમલો કર્યો હતો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના સુતીના રહેવાસી 20 વર્ષીય યુવાનને મંગળવારે રાત્રે ટોળાંએ માર માર્યો હતો. હુમલાખોરોએ તેના પર બાંગ્લાદેશી હોવાનો આરોપ લગાવ્યો હતો. તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર … Read more

ગાયિકા આરતી સાંગાણીના પ્રેમલગ્ન મુદ્દે પટેલોએ હોબાળો મચાવ્યો

Aarti Sangani

પાટીદાર ગાયિકા આરતી સાંગાણીએ તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કરતા પટેલ સમાજ વિરોધમાં ઉતર્યો.