AI થી ખોટા દસ્તાવેજો બનાવી 500 આદિવાસીઓ સાથે લાખોની ઠગાઈ
AI વડે બનાવટી વન અધિકારના દસ્તાવેજો બનાવી 500 થી વધુ આદિવાસીઓ પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી. વન વિભાગની મંથરગતિએ તપાસ.
AI વડે બનાવટી વન અધિકારના દસ્તાવેજો બનાવી 500 થી વધુ આદિવાસીઓ પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી. વન વિભાગની મંથરગતિએ તપાસ.
આદિવાસીઓની 39 એકર જમીન પર ભાજપના નેતાએ દાદાગીરીથી કબજો કરી રસ્તો બંધ કરી દેતા આદિવાસીઓએ મોંમાં ઘાસ દબાવી વિરોધ કર્યો.
45 ગામના હજારો આદિવાસીઓ રસ્તા, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી એક મહિનાનું રાશન લઈ કલેક્ટર કચેરીએ ધરણાં કરવા બેઠાં.
છત્તીસગઢના બસ્તરમાં 50 વર્ષથી લટકતી બોધઘાટ પરિયોજના સામે આદિવાસીઓએ મોરચો ખોલ્યો, 56 ગામના આદિવાસીઓએ જળ, જંગલ અને જમીન મુદ્દે સર્વેનો કર્યો વિરોધ.
આદિવાસી યુવક જંગલમાં કામ કરી રહ્યો હતો, વન વિભાગના સુરક્ષાકર્મીએ ત્યાં પહોંચી જઈ કશા જ કારણ વિના હોકી સ્ટીકથી માર માર્યો. વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ.
લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલી આદિવાસી યુવતીને પાંચ નરાધમો અપહરણ કરી જંગલમાં લઈ ગયા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું. પોલીસે તપાસ તેજ કરી.
બે આદિવાસી મહિલાઓને ચોરીની શંકાએ મોં કાળું કરી, જૂતાનો હાર પહેરાવીને શેરીઓમાં ફેરવવામાં આવતા હોબાળો મચી ગયો.
Adivasi News: આદિવાસી હોસ્ટેલમાં રસોઈયા તરીકે કામ કરતા બ્રાહ્મણ શખ્સે ધોરણ 6 ના માસૂમ વિદ્યાર્થી પર કુહાડીથી હુમલો કરતા ચકચાર મચી છે, હાલ છાત્ર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
Adivasi News: 34 વર્ષ પહેલા થયેલા નકલી એન્કાઉન્ટરમાં પતિ ગુમાવ્યા બાદ પત્નીએ 2 એકર જમીન વેચીને પણ લડત ચાલુ રાખી. ન્યાય માટે એક આદિવાસી મહિલાની ગજબની હિંમત.
Adivasi News: આદિવાસી યુવક હોટલમાં જમવા ગયો હતો, ત્યાં ગામના સરપંચ પણ જમતા હોવાથી તેનાથી સહન ન થયું.