13 વર્ષની દલિત દીકરીને ખેતરમાં ખેંચી જઈ બળાત્કાર ગુજાર્યો

Dalit News

Dalit News: દલિત સગીરા મોડી રાત્રે સૂવા માટે બહાર ગઈ હતી. આરોપી તેને ખેંચીને લઈ ગયો અને બળાત્કાર કર્યો.

હડકાયા બકરા’ની બલિ આપી ગામલોકોએ માંસ આરોગતા ચકચાર

sacrifice rabid goats

મહાકાળીની પૂજા દરમિયાન બકરાની બલિ ચડાવાઈ હતી. જેનું માંસ ગામલોકોએ ખાધું. પણ સત્ય સામે આવતા હોબાળો મચ્યો.

હિંદુ રક્ષા દળના કાર્યકરોએ ઘરે ઘરે ફરી તલવારો વહેંચી, 10ની ધરપકડ

Hindu Raksha Dal

હિંદુ રક્ષા દળના કાર્યકરોએ ખૂલ્લેઆમ તલવારો વહેંચતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. પોલીસે 10ની ધરપકડ કરી.

કલેક્ટર-DDO એ નકલી કામ બતાવી રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યો!

award from President

કલેક્ટર અને DDO એ AI ની મદદથી નકલી ફોટા અને ડેટા અપલોડ કરી રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર મેળવ્યો.

મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય સારું કે ડૉ.આંબેડકરનું બંધારણીય રાજ્ય?

Ram Rajya better or Dr. Ambedkar's constitutional

અહીં મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય અને ડો.આંબેડકરના બંધારણીય રાજ્યની તુલના કરાઈ છે. તમે જ નક્કી કરો ક્યું સારું?

દલિત કિશોરને ચોર સમજી ગુંડાઓએ વીજળીના ઝટકા આપ્યા

Dalit News

Dalit News: દલિત કિશોર ડરીને દિવાલ પરથી કૂદતા ગુંડાઓએ તેને ચોર સમજી બાંધીને વીજળીના ઝટકા આપ્યા.