પેટલાદમાં કોન્ટ્રાક્ટરે દલિતોનું સ્મશાન ખોદી નાખતા અસ્થિ બહાર દેખાયા!

Petlad news

પેટલાદની મલાવ ભાગોળ પાસે દલિત સમાજની વર્ષો જૂની દફનવિધિની જગ્યાએ મંજૂરી વિના ખોદકામ કરાતા અસ્થિઓ બહાર નીકળતા ભારે રોષ.

ધ્રાંગધ્રામાં મોહિન્દર મૌર્યના ભીમ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો

Mohinder Mauryas Bhim dayaro in Dhrangadhra

ધ્રાંગધ્રામાં સંત રવિદાસ જયંતિ નિમિત્તે યોજાયેલા ભીમ ડાયરામાં લોકપ્રિય બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય પર બહુજન સમાજે રૂ. 5 લાખનો વરસાદ કર્યો.

ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી

University of California Shankar Bhil Maharashtra

મહારાષ્ટ્રના આદિવાસી શંકર ભીલને અમેરિકાની કેલિફોર્નિયા યુનિ.એ પીએચડી માટે આમંત્રણ આપ્યું છે. યુનિ.એ શંકરને રૂ.75 લાખની શિષ્યવૃત્તિ આપી છે.

હિંદુની કિડની મુસ્લિમને, મુસ્લિમની કિડની હિંદુને ટ્રાંસપ્લાન્ટ કરાઈ

Sambhajinagar news

હિંદુ મહિલાની કિડની મુસ્લિમ પુરુષને અને મુસ્લિમ મહિલાની કિડની હિંદુ પુરૂષને ટ્રાન્સપ્લાન્ટ કરાઈ. બંને પરિવારો ભેટીને રડી પડ્યાં.