ત્રણ મુસ્લિમ વૃદ્ધોને બજરંગ દળ કાર્યકરે દોડાવી-દોડાવીને ફટકાર્યા!

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક યુવક ત્રણ મુસ્લિમ વૃદ્ધોને રોકી તેમને બેફામ ગાળો બોલી, દોડાવી-દોડાવીને માર મારતો દેખાય છે.
શિક્ષકે કહ્યું, ‘તું ચમાર છે, તમે માત્ર ટોઈલેટમાં પાણી ભરવાને લાયક છો!’

શિક્ષકે સરકારી શાળામાં દલિત વિદ્યાર્થિનીને જાતિસૂચક શબ્દો કહી શૌચાલય સાફ કરવા આદેશ કર્યો, વિદ્યાર્થીનીએ ઈનકાર કરતા માર માર્યો.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે સગીર બાળકોના શોષણની ફરિયાદ નોંધાઈ

Swami Avimukteswaranand FIR: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેના શિષ્ય સામે સગીર બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો. કોર્ટે POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધી.
લોહીયાળ જંગઃ જાતિવાદી તત્વોએ હુમલો કરી દલિતવાસ સળગાવ્યો

Dalit News: ટ્રેક્ટર કાઢવા બાબતે બબાલ થતા જાતિવાદી તત્વો ગાડીઓ, કાર ભરીને દલિતવાસમાં પહોંચ્યાં. લાકડીઓ, ધોકાથી દલિતોને માર્યા. ફાયરિંગ કરી ભય ફેલાવ્યો. અનેક ઘાયલ.