એડવોકેટ પિયુષ જાદુગરને પ્રતિષ્ઠિત ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે

અંધશ્રદ્ધા વિરુદ્ધની લડત આપનાર યોદ્ધા એડવોકેટ પિયુષ જાદુગરને ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે. પિતા-પુત્ર બંનેને આ સન્માન પ્રાપ્ત થવાનો ઐતિહાસિક વિક્રમ રચાયો છે.
ડીજે વગાડવા મુદ્દે દલિત પરિવાર પર ટોળાંનો ઘાતક હથિયારો સાથે હુમલો

ડીજે વગાડવા મુદ્દે મુસ્લિમ સમાજના 15 થી 20 લોકોનું ટોળું લાકડીઓ, ડંડા અને ધારદાર હથિયારો સાથે દલિત પરિવારના ઘરે ધસી આવ્યું અને હુમલો કરી દીધો.
દારૂ કૌભાંડમાં કેજરીવાલ-સિસોદિયા નિર્દોષ જાહેર, કોર્ટે CBIને ફટકાર લગાવી

દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરી મોટી રાહત આપી છે.
સોમનાથના આ વડીલ સમૂહલગ્નોમાં વર-કન્યાને ‘અનોખી’ ભેટ આપે છે

સોમનાથના ભગવાનભાઈ સોલંકીએ ગુજરાતમાં કોઈપણ જગ્યાએ યોજાતા દલિત-બહુજન સમાજના લગ્નોમાં પહોંચી જઈને એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
દલિત મહિલાના મંદિર પ્રવેશના વિવાદમાં 2 માસની માસૂમની બલિ!

દલિત મહિલા મંદિરમાં પ્રવેશતા જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. હુમલામાં મહિલાની નાનકડી બાળકીને ગંભીર ઈજા થતા મોત થઈ ગયું.
આણંદના કાવઠની બે સગી બહેનોએ PSI બની ઈતિહાસ રચ્યો

આણંદના કાવઠ ગામના ASI મનુભાઈ પરમારના પરિવારે ખાખી વર્દીમાં ઈતિહાસ રચ્યો છે. પુત્ર બાદ હવે બે દીકરીઓએ PSI બની સમાજનું નામ રોશન કર્યું છે.
ફૂલે દંપતીને ‘ભારતરત્ન’ આપવા ખેડા કલેક્ટરને રજૂઆત કરાઈ

ફૂલે દંપતીને મરણોત્તર ‘ભારતરત્ન’ આપવાની માંગ સાથે માળી સમાજ દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.