
Raghav Chadha on recharge scam: AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં ટેલિકોમ કંપનીઓના 28 દિવસના રિચાર્જ પ્લાનના ખેલનો પર્દાફાશ કર્યો. જાણો કેવી રીતે થાય છે લૂંટ.
કડીમાં પાર્કિંગ મામલે ભાજપના દલિત નેતાના સગા ભાઈ પર જીવલેણ હુમલો

કડીમાં પાર્કિંગના વિવાદમાં ભાજપ કોર્પોરેટરના ભાઈ પર જીવલેણ હુમલો કરાયો. પોલીસે બે લોકો સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
પૂજારી મંદિરમાં બેસીને નોનવેજ ખાઈ રહ્યા હતા, લોકોને ખબર પડતા ધીબેડી નાખ્યા!

પૂજારી મંદિરમાં બેસીને મોજથી નોનવેજ ખાઈ રહ્યા હતા. ફોટા વાયરલ થતા ઉશ્કેરાયેલા ટોળાએ પૂજારીની બરાબરની ધોલાઈ કરી. ગભરાયેલા પૂજારીજી ભૂગર્ભમાં ઉતરી ગયા.
13 વર્ષથી કોમામાં રહેલા યુવકને મળ્યો ‘સન્માન સાથે મરવાનો અધિકાર’

ભારતના ન્યાયિક ઈતિહાસમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટે 13 વર્ષથી વેજિટેટિવ સ્ટેટમાં રહેલા હરીશ રાણાને પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી માનવીય ગરિમા અને કાયદાનો નવો ઈતિહાસ રચ્યો છે.
Commercial Gas નો સપ્લાય બંધ થતા ગુજરાતમાં ફૂડ ઈન્ડસ્ટ્રી સંકટમાં!

Commercial Gas નો સપ્લાય ઠપ થતા ગુજરાતના 10,000 નાના એકમો અને કેટરિંગ ઉદ્યોગ પર આર્થિક પાયમાલી અને બેરોજગારીનું જોખમ તોળાઈ રહ્યું છે.
સિદ્ધપુરમાં દલિત સગીરાએ છેડતી અને ધમકીઓથી કંટાળી ઝેર પીધું

દલિત સગીરા બોર્ડની પરીક્ષા આપી રહી હતી, ગામના જ બે શખ્સો તેની છેડતી કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હતા. પીડિતાએ કંટાળીને ઝેર પીધું.