ગાયિકા કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતા હોબાળો, કિંજલે કહ્યું, ‘મારા પતિને કંઈ થયું તો…’
ગાયિકા કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતાં વિવાદ. કિંજલ રબારીએ કહ્યું, ‘મને કે મારા પતિને કંઈ પણ થશે તો મારો પરિવાર જવાબદાર હશે’ કિંજલ રબારીએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી.
ગાયિકા કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતાં વિવાદ. કિંજલ રબારીએ કહ્યું, ‘મને કે મારા પતિને કંઈ પણ થશે તો મારો પરિવાર જવાબદાર હશે’ કિંજલ રબારીએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી.
પોલીસની દલિત યુવક પર બર્બરતા. પથ્થર વચ્ચે બંને પગ બાંધી પાનીઓમાં લોખંડના સળિયા ફટકાર્યા. યુવકના પગના હાડકાંના ટુકડા થઈ ગયા અને સ્થળ પર જ ભારે રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ બજેટ સત્રના બીજા તબક્કામાં વિરોધ પક્ષો નોટિસ દાખલ કરશે. લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ આ પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા.
ગિરનાર પર્વતના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલ માણવાનો વીડિયો વાયરલ થયો છે. 10 પૂજારી સહિત 11 લોકો સસ્પેન્ડ કરાયા.
જામખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચના મોટાણીના પતિએ ચાલુ કાર્યક્રમમાં સફાઈકર્મી મહિલા સામે દાદાગીરી કરી ફોન ઝૂંટવી લઈ જાતિસૂચક અપશબ્દો કહી ધમકી આપી.