પોલીસે દલિત વિધવાને માર મારી વાળ પકડી રસ્તા પર ઢસડી
પોલીસ જેવી રક્ષક જ ભક્ષક બની. એએસઆઈએ એક દલિત વિધવાને કારણ વિના જ માર મારી, વાળ પકડીને રસ્તા પર ઢસડી કાયદાનો લીરેલીરાં ઉડાવ્યા.
પોલીસ જેવી રક્ષક જ ભક્ષક બની. એએસઆઈએ એક દલિત વિધવાને કારણ વિના જ માર મારી, વાળ પકડીને રસ્તા પર ઢસડી કાયદાનો લીરેલીરાં ઉડાવ્યા.
બી.જે. મેડિકલના ડૉ. મારીરાજ આપઘાત પ્રયાસ કેસમાં ન્યાય માટે આંદોલન કરનાર ભીમ શક્તિ સેનાના આગેવાનો સામે નોંધાયેલ ખોટા કેસોમાં કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા.
દલિત સરપંચના પતિને જાતિવાદી ગુંડાઓએ માર મારી, મોં કાળું કરી જૂતાનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા. જાણો શું છે આખો મામલો. કેમ ગુંડાઓને કાયદાનો ડર નથી?