દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત, CCTV વાયરલ!

Badaun Dalit youth Rajesh Koli custodial death case

દલિત યુવકના કસ્ટોડિયલ ડેથ અને વાયરલ વીડિયોએ પોલીસની ક્રૂરતા અને બેદરકારીની પોલ ખોલી નાખી છે.

દલિત યુવકને 6 ગૌરક્ષકોએ માર મારી ગોબર ખવડાવ્યું!

Dalit youth beaten up by six gau rakshaks and fed cow dung

દલિત યુવકને 6 ગૌરક્ષક ગુંડાઓએ માર મારી બળજબરીથી ગોબર ખવડાવ્યું. કથિત ગૌરક્ષકો બજરંગ દળના કાર્યકરો હોવાનું સામે આવ્યું છે.

મોદી સરકારની દલિત વિરોધી નીતિ છેક UN સુધી પહોંચી

UN slams Modi government

મોદી સરકારની દલિતો, આદિવાસીઓ વિરોધી નીતિઓની છેક UN ની કમિટીએ નોંધ લીધી છે. કમિટીએ ચિંતા વ્યક્ત કરી મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી.

દલિત યુવક શિવજીને દૂધ ચઢાવવા ગયો, મનુવાદીઓએ ધોઈ નાખ્યો

Dalit youth attacked in Shiva temple in Mathura

દલિત યુવક પોતે હિંદુ હોવાના વહેમમાં શિવ મંદિરે પૂજા કરી દૂધ ચઢાવવા ગયો હતો. જાતિવાદી તત્વોએ ‘મંદિર અભડાવી નાખ્યું’ કહીને ધીબેડી નાખ્યો.

દલિત સગીરા પર સામૂહિક દુષ્કર્મ, ડોક્ટર સહિત 2 ની ધરપકડ

Muzaffarnagar Dalit minor abduction gangrape

દલિત સગીરાના અપહરણ અને ગેંગરેપ બાદ સમગ્ર શહેરમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે, પોલીસે એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.

ડ્રાઈવિંગ લાયસન્સ ન પહોંચતા સવર્ણોએ દલિત પોસ્ટમેનને ફટકાર્યો

Dalit postmans beaten up

ડ્રાઇવિંગ લાઇસન્સ ન પહોંચતા ક્રોધે ભરાયેલા ઉચ્ચ જ્ઞાતિના યુવકોએ ઘરે ઘૂસીને દલિત પોસ્ટમેનને માર માર્યો.

મોરીખા દલિત યુવક હત્યા કેસમાં 7 દિવસ બાદ મોટો વળાંક

Morikha Dalit youth murder case

વાવ-થરાદના મોરીખા ગામે દલિત યુવક લખીરામ પરમારની શંકાસ્પદ હત્યાના મામલે 7 દિવસ સુધી ચાલતા ધરણાંમાં મોટો વળાંક આવ્યો છે. જાણો શું છે કારણ.

દલિત યુવતીની દુષ્કર્મ બાદ હત્યા, લાશ કૂવામાં ફેંકી દીધી

21-year-old Dalit girl raped and murdered in Raichur

દલિત યુવતી શૌચક્રિયા માટે નીકળી હતી એ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી.

મહેસાણામાં દલિત ડોક્ટરની પટેલ ડોક્ટર પત્નીનું અપહરણ

Girl who married a Dalit doctor kidnapped in Mehsana

મહેસાણામાં દલિત ડોક્ટર યુવક સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કરનાર પટેલ ડોક્ટર યુવતીને તેના પરિવારજનો ઘરે આવી બળજબરીથી ઉપાડી ગયા. 8 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.

ડૉ.આંબેડકરનું અપમાન કરનારને દલિતોએ અર્ધનગ્ન ફેરવ્યો!

dalit news

ડૉ. આંબેડકર અને દલિત સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદનો કરી વીડિયો વાયરલ કરનાર શખ્સને દલિતોએ અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવ્યો.