34 વર્ષ પહેલા ફેક એન્કાઉન્ટર થયું, આદિવાસી મહિલાએ ન્યાય માટે જમીન વેચી દીધી

Adivasi News: 34 વર્ષ પહેલા થયેલા નકલી એન્કાઉન્ટરમાં પતિ ગુમાવ્યા બાદ પત્નીએ 2 એકર જમીન વેચીને પણ લડત ચાલુ રાખી. ન્યાય માટે એક આદિવાસી મહિલાની ગજબની હિંમત.
નશામાં ધૂત શખ્સે રસ્તે જતા આદિવાસી વૃદ્ધની હત્યા કરી નાખી

નશામાં ધૂત ઠાકુર શખ્સે નિર્દોષ આદિવાસી વૃદ્ધને લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતાર્યા. વૃદ્ધની દીકરીના આવતા મહિને લગ્ન હતા. દીકરીએ લગ્ન પહેલા પિતાની છત્રછાયા ગુમાવી.
ગેસ પર બનેલી રોટલી ખાવાથી પુરુષોમાં દમ નથી રહ્યો’- દેવકીનંદનનો બફાટ

દેશમાં LPG ના ભાવવધારા અને સંભવિત અછત વચ્ચે મોદી સરકારની નિષ્ફળતા છુપાવવા હવે કથાવાચક દેવકીનંદન ઠાકુરે મેદાનમાં આવી હાસ્યાસ્પદ તર્ક આપ્યો છે.
રેલવેના ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરી કુલીએ IAS પરીક્ષા પાસ કરી

કેરળના મન્નારના રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા યુવકે સ્ટેશનના ફ્રી વાઇ-ફાઇ પર અભ્યાસ કરીને UPSC પરીક્ષા પાસ કરી. સંઘર્ષ જાણીને તમે પણ ચોંકી જશો.
દેશમાં દરરોજ 12 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે!

દેશમાં દરરોજ 12 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે. આ આંકડો રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ મુકુલ વાસનિકે ઉઠાવ્યો છે.
દલિત યુવકે મજૂરી માંગતા માલિકે ગોળના ઉકળતા કૂંડમાં ફેંકી દીધો!

દલિત મજૂરે પોતાની મહેનતના નાણાં માંગતા તેને જીવતો ગોળના ઉકળતા કૂંડમાં ધકેલી દેવામાં આવ્યો હતો, જેનું 12 દિવસની પીડા બાદ કરુણ મોત નીપજ્યું છે.