મોદી સરકારે 11 વર્ષમાં જાહેરાત પાછળ ₹5,987 કરોડનો ખર્ચ કર્યો

Modi government spent Rs 5987 crore on advertising

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લાં 11 વર્ષમાં જાહેરાતો પાછળ રૂ.5987 કરોડ 45 લાખ ખર્ચ કર્યા છે. સરેરાશ, દરરોજ આશરે 1.5 કરોડ રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચવામાં આવે છે.

મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર દલિત પ્રોફેસરની સાસરીયાઓએ હત્યા કરી

Ghaziabad Dalit professor murder

મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત પ્રોફેસરને સાસરિયાઓએ સમાધાનના બહાને બોલાવીને ભાઈની નજર સામે જ ગળું દબાવી હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી દીધી.

ભેદભાવથી કંટાળી દલિત IAS એ 4 જ વર્ષમાં રાજીનામું આપી દીધું!

UP Cadre IAS Rinku Singh Rahi Resignation

IAS Rinku Singh Rahi: યુપી કેડરના દલિત IAS રિંકુ સિંહ રાહીએ વારંવાર તેમની સાથે થતા ભેદભાવથી કંટાળીને રાજીનામું આપી દીધું છે. જાણો શું છે આખો મામલો.