સાધુએ પાંચ વર્ષ સુધી મહિલાને સાથે રાખીને શોષણ કર્યું

સંસારનો ત્યાગ કરી ભગવા વસ્ત્રો ધારણ કરનાર સાધુએ લગ્નની લાલચ આપી મહિલાનું પાંચ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું. સાથે રહેતી યુવતીની પણ છેડતી કરતો હતો.
કેમ તમિલનાડુમાં રાજકીય પક્ષો બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ નથી આપતા?

તમિલનાડુમાં માત્ર DMK અને AIADMK જ નહીં, પરંતુ કોંગ્રેસ અને ભાજપે પણ આ વિધાનસભા ચૂંટણીમાં કોઈ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ નથી આપી. જાણો કેમ?
ગાંધીનગરમાં રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળામાં બહુજનો ઉમટી પડ્યાં

Bahujan Literature Fair: ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત સંત રોહિદાસ મંદિર ખાતે રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળો યોજાયો. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉમટી પડ્યાં.
દલિત નેતાએ મેળાનું ઉદ્ઘાટન કરતા સરપંચના પુત્રે જીવલેણ હુમલો કર્યો

દલિત સમાજના નેતાએ ગામના મેળાનું ઉદ્ઘાટન કરતા સરપંચના પુત્ર અને તેના સમર્થકોએ જીવલેણ હુમલો કર્યો. દલિત નેતા અને તેમના પરિવારની હાલત ગંભીર.
દલિત યુવકે મજૂરીના પૈસા માગતા ગામ વચ્ચે નગ્ન કરી ફટકાર્યો!

Dalit News: દલિત યુવકે મજૂરીના બાકી નીકળતા પૈસા માગતા જાતિવાદી તત્વોએ તેને ગામ વચ્ચે નગ્ન કરી ઢોર માર માર્યો. વીડિયો વાયરલ થતા હોબાળો મચ્યો.