નશામાં ધૂત ભાજપ નેતાએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી!

BJP leader vandalizes Dr Ambedkars statue

ભાજપના નેતાની બર્થડે પાર્ટીમાં નશામાં ધૂત શખ્સોએ ડૉ.આંબેડકર પ્રતિમાની તોડફોડ કરી દલિત પરિવારોને ઘરમાં ઘૂસીને ફટકાર્યા.

કુટુંબ નિયોજન નીતિમાં રાજ્યો દ્વારા મુકાતી ઢીલ યોગ્ય છે?

family planning in India

દાયકાઓની કઠોર મહેનત પછી આપણે વસ્તી નિયંત્રણ હાંસલ કર્યું છે. તેને આમ વેડફી ન નાખી શકાય. પરિવાર નિયોજનનો ગંભીર મુદ્દો રાજનીતિથી પર થઈને વિચારવો જોઈશે.

દલિત ભવનમાં ઘાસચારો ભરી દીધો, શૌચાલયમાં દુકાન બનાવી દીધી!

Anti-social elements occupy Dalit Bhawan

તાલુકા કક્ષાના દલિત ભવન પર માથાભારે તત્વોએ કબ્જો જમાવી દીધો. ભવનમાં ઘાસચારો ભરી દીધો, શૌચાલયમાં દુકાન ખોલી નાખી. NHRC સભ્યની તપાસ થતા વહીવટી તંત્ર દોડતું થયું.

ગોંડલના મોવિયામાં ડો.આંબેડકરની પ્રતિમા મુદ્દે દલિતો-પંચાયત વચ્ચે ડખો

Dr Ambedkars statue in Movia Gondal

ગોંડલના મોવિયામાં 14મી એપ્રિલે ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે ગ્રામ પંચાયત અને દલિત સમાજ વચ્ચે સ્થિતિ વણસતા ડીવાયએસપી સહિતનો કાફલો ખડકી દેવાયો.

“તમારી ઔકાત છે મારી હોટલની ખુરશી પર બેસીને સમોસા ખાવાની?”

tribal student attacked

હોટલમાં સમોસા ખાવા ખુરશી પર બેસતા દલિત પિતા-પુત્ર અને આદિવાસી વિદ્યાર્થીને હોટલ માલિકે જાતિસૂચક ગાળો ભાંડી ઢોર માર માર્યો, ચાર શખ્સો સામે ગુનો દાખલ થયો.