તમિલનાડુમાં VCK કિંગમેકર: દલિત પાર્ટીની નજર ડેપ્યુટી CM પદ પર

VCK: તમિલનાડુમાં સત્તાના સસ્પેન્સ વચ્ચે દલિત રાજનીતિ કરતી VCK પાર્ટી કિંગમેકર બની છે. વિજયની TVK સરકારને ટેકો આપવા બદલ VCK ડેપ્યુટી CM અને મહત્વના મંત્રાલયો માંગ્યા.
રજપૂતોએ વરઘોડો રોકતા દલિત કન્યા ઘોડી પર બેસી કલેક્ટર પાસે પહોંચી

Dalit News: રજપૂતોએ દલિત કન્યાના વરઘોડાને રોકીને તોફાન મચાવ્યું હતું. છતાં પોલીસે આરોપીઓની ધરપકડ ન કરતા કન્યા ઘોડી પર બેસીને ન્યાય માટે કલેક્ટર કચેરીએ પહોંચી ગઈ.
GPSC કે ‘પટેલ સેવા આયોગ’? હસમુખ પટેલે ફરી SC-OBCના હકો છીનવ્યા?

GPSC ના ચેરમેન હસમુખ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-2ની ભરતીમાં OBC અને SC ઉમેદવારો સાથે ઘોર અન્યાય. પટેલ ઉમેદવારોને EWS હેઠળ ઘી-કેળાં.
કાર હટાવવાનું કહેતા શખ્સે 10 વર્ષની દલિત બાળકીને ગોળી મારી

રસ્તા વચ્ચે ઉભેલી કાર હટાવવા મામલે વિવાદ થતા જાતિવાદી શખ્સે દલિત બાળકી અને તેના પિતા પર ગોળીબાર કર્યો. પિતા બચી ગયા, પણ 10 વર્ષની બાળકીને ગોળી વાગી ગઈ.
સંસદ તરફ ઈશારો કરતી ડો.આંબેડકરની આંગળી શું કહે છે?

ડો.આંબેડકરને આપણે તસવીરો અને પ્રતિમાઓમાં સંસદ તરફ આંગળી ચીંધતા જોયા છે. પરંતુ તેની પાછળનો અર્થ શું છે તે આપણને ખ્યાલ છે ખરા? જાણો બાબાસાહેબના ઈશારાનું સત્ય.
મધ્યાહન ભોજનની દાળમાંથી સાપ નીકળ્યો, 250 થી વધુ બાળકોને ઝેર ચડ્યું

મધ્યાહન ભોજનમાં રાંધેલી દાળમાં ઝેરી સાપ પડ્યો છતાં એ ઝેરી દાળ ગરીબ બાળકોને ખવડાવવામાં આવતા 250 થી વધુ માસૂમ બાળકોને ઝેર ચડી ગયું.