‘ખુરશીમાં કેમ બેઠો?’ કહી વાળંદે મૂકબધિર દલિત યુવકને ઢોર માર માર્યો

Dalit News: વાળંદની દુકાને ખુરશી પર બેસવા બદલ મૂકબધિર દલિત યુવકને લોખંડની પાઈપથી નિર્દયતાથી ફટકારવામાં આવ્યો. 15 દિવસ પછી પણ કોઈ ફરિયાદ ન નોંધાઈ.
જાતિગત હુમલાથી ત્રસ્ત દલિત BSC વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો

દલિત વિદ્યાર્થીને એક યુવતીની છેડતીના ખોટા આરોપસર કેટલાક યુવકોએ જાતિસૂચક અપશબ્દો કહી ઢોર માર મારતા 20 વર્ષના દલિત BSc યુવકે આપઘાત કરી લીધો.
પ્રવીણ ગઢવી સાહેબની પુણ્યતિથિએ બે સ્મરણ કાર્યક્રમો યોજાશે

સવાયા દલિત સાહિત્યકારની ઉપમા પામેલા પૂર્વ સનદી અધિકારી પ્રવીણ ગઢવી સાહેબની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદ અને ગાંધીનગરમાં બે વિશેષ કાર્યક્રમો યોજાશે.
RSSએ દલિતોનું 400 વર્ષ જૂનું મંદિર હડપી લેતા મોહન ભાગવતને ફરિયાદ

RSS ના કાર્યકરોએ ભાજપના સ્થાનિક ધારાસભ્યની મિલીભગતથી દલિતોનું 400 વર્ષ જૂનું મંદિર હડપી લેતા દલિત પૂજારીએ RSS પ્રમુખને પત્ર લખી ફરિયાદ કરી. જાણો શું છે મામલો.
રાજપૂતોએ દલિત સગીરને નગ્ન કરી મુર્ગા બનાવી જૂતામાં પાણી પાયું

રાજપૂતો દલિત સગીર ભૂલથી સરકારી હેન્ડપંપ પર પાણી પી લેતા ગુસ્સે ભરાયા. સગીરને નગ્ન કરી, મુર્ગા બનાવી, જૂતામાં પાણી ભરી પીવડાવ્યું, જૂતામાં થૂંક ચટાડી પિતા-પુત્રને ફટકાર્યા.
પોલીસે વોરંટ વિના ઘરમાં ઘૂસી ગર્ભવતી દલિત મહિલાને માર માર્યો

પોલીસે વોરંટ વિના દલિત પરિવારના ઘરમાં ઘૂસી 8 માસની ગર્ભવતી મહિલાને બેરહેમીથી માર માર્યો. મહિલા પોલીસ પર ગંભીર આક્ષેપ લાગતા ભારે હોબાળો મચ્યો.