દલિત સગીરાને ત્રણ યુવકો ઘરેથી ઉઠાવી ગયા, દુષ્કર્મ આચર્યું

Dalit minor tied to tree and beaten by shopkeeper in Deoria

દલિત સગીરાનું ત્રણ યુવકોએ તેના ઘરેથી જ અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું. આરોપીઓ સગીરાને રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા.

દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ સસ્તું છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું કેમ?

petrol diesel are expensive in India

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા છતાં ભારતમાં બે સપ્તાહમાં ચોથી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યો. દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ સસ્તું છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું કેમ?

બુટલેગરોએ ભીમ આર્મીના બે કાર્યકરોને રસ્તામાં આંતરી હત્યા કરી

Bootleggers kill two Bhim Army workers

બુટલેગરોએ 10-12 સાગરિતો સાથે મળી ભીમ આર્મીના બે કાર્યકરોને મધરાતે રસ્તામાં આંતરીને હત્યા કરી નાખી. જાણો શા માટે હત્યા કરાઈ.