અમરેલીના મોટા આંકડીયામાં જમીન મુદ્દે પટેલોએ દલિતો પર હુમલો કર્યો

અમરેલીના મોટા આંકડીયા ગામે સરકારી કર્મચારીઓની હાજરીમાં જ માથાભારે તત્વોએ દલિત સમાજના લોકો પર જીવલેણ હુમલો કરી કાયદો વ્યવસ્થાના લીરેલીરાં ઉડાવ્યા.