VHP નેતાએ દુકાને કપડાં બદલવા આવેલી દલિત મહિલાને ગાળો ભાંડી
VHP નેતાની દુકાનેથી ખરીદેલા કપડાં બાળકને ટૂંકા પડતા બદલવા આવેલી દલિત મહિલાને પિતા-પુત્રે જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું. એટ્રોસિટી નોંધાઈ.
VHP નેતાની દુકાનેથી ખરીદેલા કપડાં બાળકને ટૂંકા પડતા બદલવા આવેલી દલિત મહિલાને પિતા-પુત્રે જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું. એટ્રોસિટી નોંધાઈ.
મધ્યપ્રદેશના મોબ લિંચિંગ કેસમાં 14 ગૌરક્ષકોને આજીવન કેદની સજા ફટકારનાર જજ તબસ્સુમ ખાનને કટ્ટરપંથીઓ દ્વારા મારી નાખવાની ધમકીઓ મળતા સુરક્ષા આપવી પડી.
દલિત યુવકના વરઘોડા સામે ગામના જાતિવાદી ગુંડાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને હુમલો કરવાની ધમકી આપી હતી. એ પછી પોલીસે મોરચો સંભાળ્યો.