ધોળું એટલું દૂધ નહીં: કેવો છે ઉજળા દૂધનો કાળો કારોબાર?

black business of light milk

ધોળું એટલું દૂધ નથી! વાંચો થાળીમાં પીરસાતા આ સફેદ પદાર્થ પાછળ છુપાયેલા કેમિકલ, યુરિયા અને ડિટર્જન્ટના કાળા કાળોબારનો પર્દાફાશ કરતો અહેવાલ.

દલિત યુવકે કામ કરવાની ના પાડતા વીજ કરંટ આપી હત્યા

dalit news

દલિત યુવકે કામ કરવાની ના પાડતા જાતિવાદી ગુંડાઓએ તેનું મોટરસાઇકલ પર અપહરણ કરી, વીજ ટ્રાન્સફોર્મર સાથે અડાડી કરંટ આપી મોતને ઘાટ ઉતાર્યો.

ઉના કાંડના 10 વર્ષ: ન્યાય હજુ અધૂરો, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો દાવો

Una incident Justice still incomplete

ઉનાના મોટા સમઢીયાળામાં દલિત યુવાનો પર થયેલા હુમલાને 10 વર્ષ પૂર્ણ થવા છતાં પીડિતોને સંપૂર્ણ ન્યાય વચનોનો લાભ ન મળ્યાનો ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ દાવો કર્યો છે.

થાઈલેન્ડમાં 11 વર્ષના બાળકે 10 બૌદ્ધ ભિક્ષુકોને કચડી નાખ્યા

Buddhist monks with car in Thailand

થાઈલેન્ડના મુકદાહનમાં 11 વર્ષના સગીર બાળકે પરવાનગી વિના પિકઅપ ટ્રક ચલાવી તીર્થયાત્રા પર નીકળેલા 10 બૌદ્ધ ભિક્ષુકોને કચડી નાખ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના બની છે.