દલિત યુવકે પાણી પીતા દુકાનદારે એટલો માર્યો કે 12 દિવસ સારવાર લેવી પડી

દલિત યુવકે ક્લિનિક બહાર રાખેલા વાસણમાંથી પાણી પીતા દુકાનદારે એટલો માર માર્યો કે 12 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ₹124 કરોડના ખર્ચમાં પણ કૌભાંડની આશંકા

રામ મંદિરમાં દાનમાં થયેલી કરોડો રૂપિયાની ચોરી બાદ હવે પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને મહાકુંભ સહિતના આયોજનોમાં થયેલા ₹124 કરોડથી વધુના ખર્ચની પણ કૌભાંડની ચર્ચા.
કચ્છ બ્લાસ્ટના 4 મૃતકોના પરિવારોને રૂ. 1.09 કરોડ વળતર ચૂકવાયું

કચ્છની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા 4 કામદારોના આશ્રિતોને માનવ અધિકાર આયોગની કડક કાર્યવાહી બાદ રૂ.1,09 કરોડ વળતર ચૂકવાયું.
ગુજરાતમાં 49 ટકા વિદ્યાર્થીઓ ધો. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ રિપોર્ટે ભણશે ગુજરાતની પોલ ખોલી નાખી. રાજ્યમાં 49 ટકા બાળકો ધો. 12 સુધી પણ ભણી શકતા નથી. વાંચો રિપોર્ટ.
જીતનરામ માંઝીએ SC-ST માટે અલગ મતદાર મંડળની માંગ કરી

જીતનરામ માંઝીએ દેશમાં દલિતોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને SC-ST માટે અલગ મતદારમંડળની માંગ કરતા જાતિવાદી તત્વોના પેટમાં તેલ રેડાયું.