નસીરુદ્દીન શાહ વિરોધ પ્રદર્શનના સપોર્ટમાં વીડિયો મૂકતા એકાઉન્ટ ગાયબ!
નસીરુદ્દીન શાહે દિલ્હીમાં ચાલી રહેલા યુવા આંદોલનના સમર્થનમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો, પરંતુ તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જ ડિલીટ થઈ જતાં વિવાદ સર્જાયો.
નસીરુદ્દીન શાહે દિલ્હીમાં ચાલી રહેલા યુવા આંદોલનના સમર્થનમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો, પરંતુ તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જ ડિલીટ થઈ જતાં વિવાદ સર્જાયો.
દિલ્હીમાં વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પહેલીવાર પોતાનો મત રજૂ કર્યો છે. રાજીનામું આપવાનો ઇનકાર કર્યો. જાણો શું કહ્યું.
દિલ્હીમાં યુવાનોની સંસદ માર્ચ પર લાઠીચાર્જ બાદ સાદા કપડામાં પોલીસ લાઠીઓ સાથે દેખાયેલા અજાણ્યા લોકો અંગે વિપક્ષ અને પત્રકારોએ સવાલો ઉઠાવ્યા છે.
વેપારી અને તેના પુત્રએ દલિત યુવકને ઢોરની જેમ મારતા મોત થઈ ગયું. યુવકના પરિવારજનોએ મૃતદેહ રસ્તા પર મૂકીને ન્યાય માટે ચક્કાજામ કર્યો.