5 વર્ષમાં 100 કરોડથી વધુ કમાતા ભારતીયો 300 ટકા વધ્યા
5 વર્ષમાં 100 કરોડથી વધુ કમાતા ભારતીયો 300 ટકા વધ્યા. સરેરાશ મુખ્યમંત્રીની સંપત્તિ 100 કરોડ પાર થઈ, ખેડૂતો અને મજૂરોની વાસ્તવિક આવક સ્થિર રહી.
5 વર્ષમાં 100 કરોડથી વધુ કમાતા ભારતીયો 300 ટકા વધ્યા. સરેરાશ મુખ્યમંત્રીની સંપત્તિ 100 કરોડ પાર થઈ, ખેડૂતો અને મજૂરોની વાસ્તવિક આવક સ્થિર રહી.
દલિત બાળકે તરસ લાગતા નિર્દોષ ભાવે બ્રાહ્મણ શિક્ષકની બોટલમાંથી પાણી પીતાં જાતિવાદી શિક્ષકે તેને લાકડીઓથી ઢોર માર મારી જાતિસૂચક ગાળો ભાંડી.
રામ, કૃષ્ણ, ગોપાલ, શંકર જેવા નામના 10 જેટલા લોકોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો.