જેણે ચોમાસા બે જોડી ભીનાં કપડાંમાં કાઢ્યાં હોય તેને પલળવું કેમ ગમે?

Book Review Homes without Windows

ચંદુ મહેરિયાનું પુસ્તક ‘Homes without Windows’ શહેરી ગુજરાતમાં વસતા દલિતોની વ્યથા, જાતિવાદ અને તેમણે વેઠેવી પડતી કારમી ગરીબીનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.

ઉત્તરાખંડના દલિત યુવકે દેશની પહેલી ‘ઉડતી કાર’ બનાવી!

Indias first flying car

ઉત્તરાખંડના એક આર્ટસ ગ્રેજ્યુએટ અને દલિત મોટર મિકેનિકના પુત્ર રવિ ટમ્ટાએ ઈન્ટરનેટથી શીખીને ‘ફ્લાઈંગ કાર’ બનાવી દેશભરમાં ડંકો વગાડ્યો છે.