વિચરતી જાતિઓને આજે પણ સમાજ સંશયની નજરે કેમ જુએ છે?

શું 1952માં મળેલી મુક્તિ પછી પણ વિચરતી જાતિઓને ખરી આઝાદી મળી છે? 70 વર્ષ બાદ પણ સમાનતા અને ગરિમા માટે ઝૂરતા 15 કરોડ લોકોની પીડાનો અંત ક્યારે આવશે?
છોટાઉદેપુરની દીકરી રાઠવા આદિવાસી સમાજની પહેલી પાયલોટ બની

છોટાઉદેપુરના કેલદરા ગામની શીતલ રાઠવાએ આર્થિક તંગી અને પડકારો વચ્ચે આદિવાસી સમાજની પ્રથમ પાયલોટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.
જૂનાગઢની દલિત દીકરી શ્રદ્ધા કાથડ ગોવા રમવા જશે

જૂનાગઢની દલિત સમાજની દીકરી શ્રદ્ધા કાથડ ગોવામાં યોજાનાર વેસ્ટ ઝોન એથ્લેટિક્સ સ્પર્ધા માટે ગુજરાત ટીમમાં સ્થાન મેળવ્યું છે. જાણો શ્રદ્ધાની સિદ્ધિ.
સ્વામિનારાયણના સંતોએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું, ‘અમે હિંદુ નથી!’

સ્વામિનારાયણ સંપ્રદાય આજે ભલે પોતાનો હિંદુ ગણાવતો હોય, પરંતુ તેના સંતોએ સુપ્રીમ કોર્ટમાં તેઓ ‘હિંદુ ધર્મનો ભાગ નથી’ તેવો કેસ કર્યો હતો. વાંચો શું હતો આખો મામલો.