અમરેલીના ઝરખિયાના નીલેશ રાઠોડ હત્યા કેસમાં શું થયું?

અમરેલીના ઝરખિયાના 20 વર્ષના નિર્દોષ દલિત યુવકના મોત પાછળ સરકારી તંત્રનો અહેવાલ સાચો કે જમીની હકીકત? શા માટે NHRCએ નિવેદન મંગાવ્યું.
સગી બહેનની હત્યા કરીને પણ જાતિનો ઘમંડ કેમ જાળવવો છે?

સગી બહેનની હત્યા કરીને પણ જાતિવાદી તત્વો જાતિના અભિમાનને કેમ જીવતું રાખે છે, કેમ આંતરજાતીય પ્રેમલગ્ન કરનારને મોતની સજા આપવામાં આવે છે?
જો દલિતો એટ્રોસિટીનો દુરૂપયોગ કરે છે, તો સજાનો દર નીચો કેમ?

જો દલિતો ખરેખર એટ્રોસિટી એક્ટનો દુરૂપયોગ કરતા હોય, તો ગુજરાતમાં એટ્રોસિટી એક્ટના કેસોમાં સજાનો દર માત્ર 5.4% કેમ રહે છે?
અમદાવાદમાં હોર્ન વગાડવા બાબતે બે દલિત દીકરીઓ પર હુમલો

અમદાવાદના નરોડામાં માત્ર હોર્ન વગાડવા જેવી બાબતે દલિત બહેનો પર હુમલો કરી ગાળો બોલનાર બ્રાહ્મણ શખ્સ હવે જેલમાં જશે.