બહુચરાજી મંદિરના નિર્માણમાં ભ્રષ્ટાચાર, ખંડિત પથ્થરો વપરાયા

બહુચરાજીમાં 74 કરોડના ખર્ચે બનતા નવા મંદિરમાં ખંડિત પથ્થરોના ઉપયોગથી આક્રોશ. કોન્ટ્રાક્ટરે કહ્યું, એ તો પછી થીગડાં મારી દઈશું!
AAP સરપંચના ત્રાસથી દલિત યુવકે ઝેર પી આપઘાત કર્યો!

AAP ના સરપંચના ત્રાસથી દલિત યુવકના આપઘાત બાદ 5 દિવસથી ન્યાય માગતા પરિવારને પોલીસે બળજબરીથી હટાવી મોડી રાત્રે અગ્નિદાહ આપી દીધો!
શંકરસિંહ વાઘેલાએ સવર્ણ ગુજરાતીઓનું દોગલાપણું છતું કરી દીધું!

શંકરસિંહ વાઘેલાના નિવેદન માત્રથી ચચરી જતા લોકોને વિદેશમાં જઈને ટોઈલેટ સાફ કરવામાં શરમ કેમ નથી આવતી, ત્યાં તેમની જાતિનું અભિમાન ક્યાં ઓગળી જાય છે?