પશુ ચોરીની શંકામાં ટોળાએ 2 મુસ્લિમ યુવકોની હત્યા કરી, 3 ઘાયલ

પશુઓની ચોરીની શંકામાં ટોળાંએ 2 મુસ્લિમ યુવકોની માર મારી મારીને હત્યા કરી, 3 લોકો ગંભીર રીતે ઘાયલ. ટોળાએ કાર પણ સળગાવી દીધી.
મુસ્લિમોને ભાજપ MLAએ કહ્યું, “પૈસા જોઈએ છે? તો ‘જયશ્રી રામ’ બોલો!”

મુસ્લિમ મહિલાઓ અન્નપૂર્ણા યોજનાની આર્થિક સહાય માગવા ભાજપ ધારાસભ્યના કાર્યાલયે ગઈ હતી. ધારાસભ્યે કહ્યું, પૈસા જોઈતા હોય તો ‘જય શ્રી રામ’ બોલો!
દલિત યુવકને નગ્ન કરી માર માર્યો, બે દિવસ સુધી ફરિયાદ ન લીધી

દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઘરમાંથી બહાર ખેંચી નગ્ન કરી માર માર્યો. બચાવમાં પડેલી તેની માતા પર પણ હુમલો કર્યો. SP ના આદેશ બાદ 2દિવસ પછી FIR નોંધાઈ.