LIVE: કેજરીવાલે કહ્યું, “સરકાર ડરી ગઈ છે.”

દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટની અંદર જ CJP નેતાઓ અને ધ્રુવ રાઠીની અટકાયત કરાતાં ભારે ઉત્તેજના; વિપક્ષે મોદી સરકારની કાર્યવાહીને સરમુખત્યારશાહી ગણાવી.
dhruv rathee સહિત CJPના 600 સમર્થકોની અટકાયત

Dhruv Rathi સહિત CJPના 600 સમર્થકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. 10,000 યુવાનોની અટકાયત કેમ?