3 દલિત બાળકોને ગુંડાઓએ બાંધી દઈ માથું મુંડી ઢોર માર માર્યો

dalit minors beaten head shaved

ત્રણ દલિત બાળકોને જાતિવાદી તત્વો ઘરેથી ઉપાડી ગયા. બંધક બનાવીને માથું મુંડીને ઢોર માર માર્યો. ડરી ગયેલા બાળકોએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું.

RSS પ્રચારકને પોલીસે પોલીસ સ્ટેશનમાં નગ્ન કરી ફટકાર્યો

rss-pracharak-assault-narena-police-station

RSS ના પ્રચારકને પોલીસે પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતરાવી ફટકાર્યો. ‘સંઘીઓએ દેશને બરબાદ કરી નાખ્યો છે’ કહીને ઢીબી નાખ્યા. 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ.