મહેસાણામાં 5 પટેલોએ દલિત યુવકની ચામડી ઉતરડી નાખી!

મહેસાણામાં દલિત યુવકનું પ્રેમ પ્રકરણની અદાવતમાં 5 પટેલ યુવકોએ અપહણ કરી બંધક બનાવી ઢોર માર મારી મોં પર પેશાબ કર્યો!
કચ્છના માંડવીમાં 45 મહિલાઓએ ગોબર-ગૌમૂત્રથી સ્નાન કર્યું

કચ્છના માંડવી તાલુકાના ગંગાપર ગામે 45 જેટલી મહિલાઓએ AI ના જમાનામાં સૌંદર્ય નિખાર અને મનની શાંતિ માટે ગોબર અને ગૌમૂત્રથી સ્નાન કર્યું.