દીક્ષાભૂમિને તાળાં લાગ્યા, પ્રકાશ આંબેડકરના RSS પર ગંભીર આરોપો

દીક્ષાભૂમિ નાગપુરને ધમ્મચક્ર પ્રવર્તન દિવસની પૂર્વ સંધ્યાએ તાળા મારી દેવાયા. પ્રકાશ આંબેડકરે RSS પર કબજો કરવાનો આક્ષેપ કર્યો!
‘જય જોહાર’ બોલતા આદિવાસી વિદ્યાર્થીઓને PI એ ગાળો ભાંડી

‘જય જોહાર’ ના નારા સાથે આદિવાસી વિદ્યાર્થીઓ પોતાની માગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ તેમને ગાળો ભાંડી. જાણો પછી શું થયું.