મહેસાણામાં નવરાત્રી ગરબામાં દલિત યુવક પર છરીથી હુમલો

મહેસાણાના સોમનાથ ચોકમાં ગરબા જોવા ગયેલા દલિત સમાજના એક યુવક પર જાતિવિષયક અપશબ્દો કહી છરી વડે હુમલો કરાયો!