દલિત આચાર્યને ખુરશી પર બેસતા રોકનાર બે શિક્ષકો જેલમાં જશે

દલિત આચાર્યને ખુરશી પર બેસવા બદલ જાતિસૂચક ગાળો બોલી હુમલો કરનાર બે જાતિવાદી શિક્ષકો હવે જેલમાં જશે.
થાનગઢમાં ‘સામે કેમ જુએ છે?’ કહી દલિત યુવક પર હુમલો

થાનગઢમાં રસ્તામાં નજર મળવા જેવી નજીવી બાબતે બોલાચાલી બાદ દલિત યુવક પર બે ભાઈઓએ હુમલો કર્યો. એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો.
વડોદરામાં ભાજપના કોર્પોરેટરે દલિત એન્જિનિયરને માર માર્યો!

વડોદરા ભાજપના કોર્પોરેટરે દલિત એન્જિનિયરને જાહેરમાં ગાળાગાળી કરી માર માર્યો. મેયરે સમાધાન કરાવ્યું પણ દલિત અધિકારી ન માન્યા.