દલિતોને ગાળો દેનાર ચાંદખેડાના બિલ્ડર તેજસ પટેલની ધરપકડ!

દલિત સમાજ અને મંત્રી વિશે જાતિવિષયક નિવેદનો કરનાર અમદાવાદના બિલ્ડર તેજસ પટેલની ચાંદખેડા પોલીસે એટ્રોસિટીના કેસમાં ધરપકડ કરી.
જાળીલાના દલિત ઉપસરપંચની હત્યામાં 9 દરબારોને આજીવન કેદ

બોટાદના જાળીલા ગામના દલિત ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા કેસમાં બોટાદ કોર્ટે તમામ 9 દરબાર આરોપીઓને આજીવન કેદ ફટકારી છે.