કેબ ડ્રાઈવરે પત્ની, સાસુ સહિત પરિવારના 7 લોકોની હત્યા કરી

કેબ ડ્રાઈવરે પત્ની, સાસુ, બે સાળા સહિત પરિવારના 7 લોકોની શખ્સે હત્યા કરી. પુરાવા છુપાવવા મૃતદેહો પહાડીઓમાં ફેંક્યા, એક બાળકનો મૃતદેહ મળ્યો.
ચમાર સમાજનો 100 વર્ષ જૂનો ઇતિહાસ શું કહે છે?

1920માં પ્રકાશિત આ પુસ્તક ચમાર સમાજના ભૂલાયેલા ઇતિહાસનાં પાનાં ખોલે છે. જાણો કેવી રીતે વ્યવસાયની ઓળખ જાતિના બંધનમાં ફેરવાઈ.