IIT પટનાના રજિસ્ટ્રારનો બફાટ, ‘દલિત બનો, સફળતા દોડતી આવશે!’

IIT પટનાના રજિસ્ટ્રારે જાતિવાદનું ઝેર ઓક્યું. કહ્યું, ‘IITમાં આવડત નહીં, દલિત બનો તો સફળતા મળશે!’. SC-ST એક્ટ હેઠળ FIR નોંધાઈ!
સુરતમાં રાષ્ટ્રધ્વજથી ઊંચો ભગવો ઝંડો લગાવતા વિવાદ!

સુરતના કિમ વિસ્તારમાં હિંદુ હિત રક્ષા સમિતિએ ડો. આંબેડકરની પ્રતિમા પાછળ રાષ્ટ્રધ્વજથી કરતા પણ ઉપર ભગવો ઝંડો લગાવતા તાલાલામાં ફરિયાદ!