ખેડૂતો 3 મહિના કામ કરે છે, 9 મહિના દારૂ પીવે છેઃ ભાજપ સાંસદ

ભાજપના સાંસદે જાહેર મંચ પરથી કહ્યું, ખેડૂતો વર્ષમાં માત્ર 3 મહિના કામ કરે છે બાકીના 9 મહિના જુગાર રમવામાં, ગુટખા ખાવામાં, દારૂ પીવામાં પસાર કરે છે.
સુરેન્દ્રનગરના પઢારોની ઓળખ ‘મંજીરા નૃત્ય’ લુપ્ત થવાના આરે!

સુરેન્દ્રનગરના આદિવાસી અને પઢાર સમાજની ઓળખ સમાન મંજીરા નૃત્ય લુપ્ત થઈ રહ્યું છે. માત્ર 2 મંડળીઓ આ અનોખી લોકકળાને જીવંત રાખવા ઝઝૂમી રહી છે.
ગિરનારની લીલી પરિક્રમામાં જતા પહેલાં ચેતી જજો!

ગિરનારની લીલી પરિક્રમામાં જવાની તૈયારી છે? તો થોભો! સાધુઓએ વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને ન આવવા અપીલ કરી છે.