અનોખું સ્થળ, જ્યાં ભગવાન નહીં, ‘બંધારણ’નું સન્માન થાય છે!

એક એવું અનોખું સ્થળ, લોકો એને મંદિર કહે છે, પણ ત્યાં મૂર્તિ કે કર્મકાંડ નહીં, પણ સમાનતાના પ્રતીક ભારતીય બંધારણનું સન્માન કરાય છે.
19 વરસના દલિત વિદ્યાર્થીનું પોલીસ કસ્ટડીમાં મોત થતા ચક્કાજામ

19 વરસના હોકીના ખેલાડી દલિત વિદ્યાર્થીનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું. પરિવારે ન્યાય માટે રસ્તા વચ્ચે મૃતદેહ રાખી ચક્કાજામ કર્યો.
દલિત વરરાજાને ઘોડી પરથી પછાડી 25 લોકોએ હુમલો કર્યો

દલિત વરરાજાના લગ્નમાં DJ પર ડો.આંબેડકરના ગીતો 20-25 લોકોએ દલિત વરરાજાને ઘોડી પરથી પછાડી લાકડીઓથી હુમલો કર્યો.
SC-ST ફંડના 28.54 કરોડમાંથી હાઈવે બનાવી નાખ્યો!

SC-ST સમાજ માટે ફાળવવામાં આવેલા 28.54 કરોડ રૂપિયા સરકારે હાઈવે પ્રોજેક્ટમાં વાપરી નાખ્યા. હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે.