જૂનાગઢની ડૉ.આંબેડકર હોસ્ટેલના ભોજનમાં જીવડાં નીકળ્યાં

જૂનાગઢની ડૉ. બાબાસાહેબ આંબેડકર બોય્ઝ હોસ્ટેલમાં ભોજનમાંથી જીવડા નીકળ્યાં. વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચાર સામે હોબાળો મચાવ્યો.
જૂનાગઢની દલિત દીકરી શ્રદ્ધા કાથડ ગોવા રમવા જશે

જૂનાગઢની દલિત સમાજની દીકરી શ્રદ્ધા કાથડ ગોવામાં યોજાનાર વેસ્ટ ઝોન એથ્લેટિક્સ સ્પર્ધા માટે ગુજરાત ટીમમાં સ્થાન મેળવ્યું છે. જાણો શ્રદ્ધાની સિદ્ધિ.
જૂનાગઢની ડૉ.આંબેડકર હોસ્ટેલમાં દલિત યુવકે ગળેફાંસો ખાધો

જૂનાગઢની ડો. આંબેડકર કુમાર છાત્રાલયમાં ગેરકાયદે રહેતા 26 વર્ષીય યુવકે આત્મહત્યા કરતા તંત્રની પોલ ખુલી; 16 દિવસ પૂર્વેની ફરિયાદ છતાં અધિકારીઓ નિષ્ક્રિય રહ્યાં.
જૂનાગઢમાં 11 થી 14 એપ્રિલ દરમિયાન બહુજન સાંસ્કૃતિક મેળો યોજાશે

જૂનાગઢમાં BSP દ્વારા આગામી 11 થી 14 એપ્રિલ દરમિયાન ભવ્ય બહુજન સાંસ્કૃતિક મેળાનું આયોજન કરાયું છે. ચાર દિવસ સુધી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે.
જૂનાગઢમાં મહંત ગૌશાળામાંથી સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતો ઝડપાયો?

Crime News: જૂનાગઢમાં એક ગૌશાળામાં બેસીને મહંત ગુજરાતમાં મોટું સાયબર ફ્રોડ ચલાવતા હોવાનો ભાંડો ફૂટ્યો છે.
જૂનાગઢમાં સફાઈકર્મીઓની હડતાળ, તંત્ર કશું સાંભળતું નથી

જૂનાગઢ મહાનગરપાલિકામાં સફાઈકર્મીઓ તેમની પડતર માગણીઓને લઈને છેલ્લાં પાંચ દિવસથી હડતાળ પર છે. હજુ સુધી તંત્રે તેમની વાત સાંભળી નથી.
જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો

જૂનાગઢમાં દલિત યુવક અજાણ્યા યુવકની મદદ કરવા ગયો અને ત્રણ રબારીઓએ તેની જાતિ પૂછીને ઢોર માર માર્યો. દલિત યુવકની હાલત ગંભીર. વીડિયો વાયરલ.