8 સવર્ણ શિક્ષકોએ મળી દલિત વિદ્યાર્થીના બંને હાથ ભાંગી નાખ્યા

Dalit student beaten up

દલિત વિદ્યાર્થીએ સ્ટાઈલિશ વાળ કપાવ્યા તે મનુવાદી શિક્ષકોને ન ગમ્યું. તેને એટલો માર્યો કે તેના બંને હાથ ફ્રેક્ચર થઈ ગયા. વિદ્યાર્થી એક મહિનો પથારીવશ રહ્યો.

જાતિવાદીઓએ દલિત વરરાજાની જાન રોકી, બસપા નેતાને વટ રાખ્યો

dalit groom attack

દલિત યુવકની જાન જાતિવાદીઓના ઘર પાસેથી પસાર થઈ રહી હતી. આરોપીઓ એક દલિતની જાન પોતાના ઘરેથી નીકળવા દેવા તૈયાર નહોતા. પણ બસપા નેતાએ વટ રાખ્યો.

દલિતો ડિરેક્ટર ન બની જાય તે માટે કોલ લેટર જ ન મોકલ્યા

UPPCL Director call latter issue

6 માર્ચે પાવર કોર્પોરેશનમાં 17 ડિરેક્ટરોની પસંદગી થવાની છે. જાતિવાદી તત્વોએ જાણી જોઈને દલિત એન્જિનીયરોને કોલ લેટર ન મોકલ્યા. હવે માત્ર સવર્ણો પસંદગી પામશે?

દલિત ભાઈએ રાખડી બાંધતી મુસ્લિમ બહેનનું મામેરું ભર્યું

Matar Kheda Village

વર્ષ 2014 બાદ દેશભરમાં સતત હિંદુત્વવાદીઓ મુસ્લિમો અને દલિતોને ટાર્ગેટ કરી રહ્યાં છે. કાયદો વ્યવસ્થા જાણે આવા તત્વોના બાપાની જાગીર હોય તેમ છાશવારે નિર્દોષ દલિતો, આદિવાસી અને મુસ્લિમોને કાયદા કે પોલીસના ડર વિના ટાર્ગેટ કરવામાં આવે છે અને બિનસાંપ્રદાયિક દેશની સરકાર મીંઢું મૌન જાળવીને આવા તત્વોને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહી છે, કોમી એકતાનું વાતાવરણ […]

હું દલિત છું…ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે

Manoj Kumar MP Congress

બંધારણ અને કાયદાના શાસનની વાતો કરતી કૉંગ્રેસના એક સાંસદે ભરી સંસદમાં કહ્યું કે, ગમે ત્યારે પોતાની હત્યા થઈ શકે છે. તેમણે સંસદમાં પોતાની સુરક્ષાની માંગ કરી છે.

જોગેન્દ્રનાથ મંડલ : દલિત અધિકારોના વિસ્મૃત લડવૈયા

ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.